ખેડૂત આંદોલનનો 43મો દિવસ: ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કરી, મહિલાઓ પણ જોડાઈ; સરકાર સાથે આવતીકાલે 9માં વખતની વાતચીત

કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનો આજે 43મો દિવસ છે. ખેડૂત આજે દિલ્હીની ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ શરૂ કરી દીધી છે.જેમાં મહિલાઓએ પણ ભાગ લીધો. જેના ભાગરૂપે સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસદળને તહેનાત કરવામાં આવ્યા છે. માર્ચ સિંધુ બોર્ડરથી ટિકરી, ટિકરીથી શાહજહાંપુર, ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી કાઢી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *